શાશ્વત હોસ્પિટલ આણંદ ને સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા એક બાયપેપ મશીન ભેટ આપવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ તથા હોસ્પિટલ ના ડોક્ટર શ્રી અમિતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.




