
હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું સોનાસનના વૈદ્ય અંકિતા પરમાર દ્વારા નનાનપુર ગામ ખાતે નનાનપુર ગામના સરપંચ ગીરીશભાઈ પટેલ ના સહયોગથી સંપૂર્ણ ગામમાં ઘરે ઘરે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળા અને સંસમની વટી નું વિતરણ કરવામાં આવ્યું