નહેરુ યુવા કેન્દ્ર દ્વારા માલપુર ના વિવિધ ગામો માં આયુર્વેદિક ઉકાળો, હોમીયોપેથીક દવાઓ નું વિતરણ

.અરવલ્લીજિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ માલપુર ગામ ખાતે ડૉ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા માલપુર તાલુકાના વિવિધ ગામો માં નહેરુ યુવા કેન્દ્ર, બીજેપી યુવા મોરચા માલપુર ના સહયોગ થી ધોલેશ્વર, નાથાવાસ, પરસોડા ગામ ખાતે રોગ પ્રતિ રક્ષણાત્મક ઉકાળો અને હોમિયોપેથીક દવા નું વિતરણ કરવામાં આવ્યું હતું…જે પ્રસંગે  નહેરુ યુવા કેન્દ્ર ના સ્વયંમસેવકો તેમજ , સચિન કડીયા ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *