કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકો સારવાર દરમિયાન કોરોનિ ના ટેન્શનમાં રહે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર દરમિયાન શાન્તિ થી સારવાર લઈ શકે અને કોઈપણ જાતનું ટેન્સન ના રાખે અને સારવાર અને સંપૂર્ણ કાળજી કે તકેદારી થી કોરોના ને મહાત કરી શકાય તે માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ માં શહેર કોવીડ ઇન્ચાર્જ રાકેશભાઈ આને કોવીડ કાઉન્સલર પંકજભાઈ આને તેમની ટીમ દ્વારા દરેક વોર્ડમાં સમયસર પ્રાર્થના નું સુંદર આયોજન કરતાં કોવિડ વોર્ડના તમામે તમામ દર્દીઓ પ્રાર્થના નો સમયસર સુંદર લાભ લઈ દુઃખ દર્દંને પણ વિસરવા માંડ્યા છે એટલું જ નહીં મક્કમ મનોબર રાખી યોગ્ય સારવાર અને તકેદારી રાખવાથી આ રોગની મહામારી માંથી જલ્દી બહાર આવી શકાય છે અને આ બધાથી પ્રાર્થના એ આત્મા નો ખોરાક ગણી સારવાર દરમિયાન ભગવાનને યાદ કરવાથી સ્વસ્થતા કેળવી ભગવાન જલ્દી સાજા કરી આપણને મહામારી માંથી જલ્દી બચાવી લે છે .એ પ્રકારની ઉડી સમજ જાણકારી અને યોગ્ય સુંદર સેવાઓ હિંમતનગર ની સિવિલ હોસ્પિટલમાં અપાતા તમામ દર્દીઓ ખૂશ છે એ કોવીડ ઇન્ચાર્જ કાઉન્સિલર આને આરોગ્ય સ્ટાફ્ નું સુંદર પગલું ગણાવી દર્દીઓ તેમના સગાંસંબંધીઓ આને લોકો સિવિલ ની સેવાઓની સેવાઓ આપનાર તમામે તમામ સ્ટાફ્ ની પ્રસંશા કરી રહ્યા છે
