જામજોધપરમાર્કેટીંગ પાર્ડ દ્વારા શહેર ની આરોગ્ય લક્ષી સેવામાં વધારો બે એમ્યુલન્સનું લોકાપર્ણ કરાયું

જામજોધપરમાર્કટીંગ પાર્ડ દ્વારા હાલની પરિસ્થીતીને પહોંચી વળવા તેમજ કોરોના દર્દી સહિત કોઈપણ દર્દીને રાજકોટ જામનગર પોરબંદર સહીત મોટી હોસ્પીટલમાં લઈ જવા માટે પુરતી સુવિધા ન હોય માર્કટીંગ પાડે દવારા ઓક્સીજન સાથેની બે એમ્યુલન્સનું લોકાપર્ણ પાર્ડના ડાયરેકટર તેમજ પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ સી.એમ.વાછાણી શહેરના વેપારી આગેવાન પાર્ડના ડિરેક્ટર તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર ડીરેક્ટર જયસુખભાઈ વડાલિયા સામતભાઈ બારીયાની ઉપસ્થીતીમાં લોકાર્પણ કરાયું

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *