
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૭: ડાંગ જિલ્લામા કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ચાલી રહેલી વિશેષ ઝુંબેશને વેગ આપવા માટે ટી એચ શર્મા સવિતા સિસ્ટર , એમ.બી.બી.એસ વત્સલ ચોધરી, એમ.બી.બી.એસ ઉર્વશી પટેલ, એમ.પી.એચ. ડબલ્યું તરુણભાઈ ના દ્વારા ગામ ના લોકો ને સમજાવી સરકારી પ્રોગ્રામ પ્રમાણે કોવીડ વેક્સીન નુ રસીકરણ કરવામાં આવ્યું ૪૫ થી વધુની ઉમરના લાભાર્થીઓને રસીકરણ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા. વેક્સીન બાબતે પ્રવર્તતી અસમંજસની સ્થિતિ વચ્ચે ગ્રામજનોને સાચી સમજ આપી, વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ
માઇક પ્રચાર કરવામાં આવેલ તમામ ગામો મા બધીજ વ્યવસ્થા પોતે ટીએચઓ, સી.એચ.ઓ અને સરપંચ એ ધ્યાન આપી આગળ પણ વ્યવસ્થિત રીતે કરાવાનું આવાહન કરવામાં આવેલ
