સમચારો

સિહોરમાં ૯ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પીડિત પરિવારને ગામ છોડવા કરાયા મજબૂર

એક બાજૂ જ્યાં હાથરસની ઘટનાથી આખા દેશમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ દુષ્કર્મની…

પવિત્રા પૂનિયાના એક સમયે તેના ૨-૨ બૉયફ્રેન્ડ હતાઃ પારસ છાબડા

છેલ્લા કેટલાક દિવસથી બિગ બૉસ-૧૪ કન્ટેસ્ટન્ટ પવિત્રા પૂનિયા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. પવિત્રા પૂનિયા…

કોરોના સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયાનો આગામી ૨૬ નવેમ્બરથી ભારત પ્રવાસ યોજાશે

પ્રથમ ટેસ્ટ મેચ (ડે-નાઈટ) એડેલેડમાં ૧૭-૨૧ ડિસેમ્બરે રમાશે વિશ્વભરમાં કોરોનાવાયરસના વધતા ચેપ વચ્ચે ક્રિકેટ મેચનું ખૂબ…

ધોનીનાં સ્થાને રાહુલને નહીં પણ પંતને વિકેટકીપરને ભારતીય ટીમમાં લેવો જાેઈએઃ લારા

વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્ય્šં કે, બેટ્‌સમેન કેએલ રાહુલને ભારતીય ટીમમાં વિકેટકીપિંગની જવાબદારી સોંપવી…

ભારતમાં પાંચ વર્ષમાં બનશે ૧૦ લાખ કરોડના મોબાઈલ, ૧૬ કંપનીઓેને ઉત્પાદન માટે મંજૂરી

કેન્દ્ર સરકારે સ્વદેશી તેમજ વિદેશી કંપનીઓના મોબાઈલ મેન્યુફેક્ચરિંગના ૧૬ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે.જેના થકી દેશમાં…

કન્ટેમ્પ્ટ કેસઃ હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાને ૨૦૦૦નો દંડ ફટકાર્યો

યેન કેન પ્રકારેણ વિવાદોમાં સપડાયેલા રહેતા સિનિયર ધારાશાસ્ત્રી યતીન ઓઝાને હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ કેસમાં દાખલારૂપ સજા કરતા…

કોરોના વાયરસની રસી આ વર્ષના અંતમાં તૈયાર થઇ શકે છેઃ ડબલ્યુએચઓ

દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. અનેક દેશો કોરોનાની રસી બનાવવામાં લાગ્યા છે. ત્યારે રસીને લઈને વિશ્વ…

પોસ્ટલ વીકની ઉજવણી નિમિત્તે ગ્રાહકોની સમસ્યાઓને ઉકેલાશે

ટેકનોલોજીના જમાનામાં પોસ્ટનો ઉપયોગ નહિવત થઇ ગયો હોવા છતાં ગ્રાહકોની સમસ્યાઓ ઉકેલવાની સાથે સાથે પોસ્ટલ વિમા,…

દીવ, દમણ અને દાદરાનગર હવેલી જતા લોકો આનંદો

બાર એન્ડ રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપવામાં આવી રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બંધ થયેલા સંઘ પ્રદેશ…

બનાસ ડેરીઃ શંકર ચૌધરીનો દબદબો યથાવત, તમામ ૧૬ બેઠકો બિનહરીફ થઈ

બનાસ ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી ફરી એકવાર સર્વેસર્વા રહ્યા છે. તમામ ૧૬ બેઠકો બિનહરીફ…

SCAM SCAM