કોરોના વાયરસની રસી આ વર્ષના અંતમાં તૈયાર થઇ શકે છેઃ ડબલ્યુએચઓ

દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. અનેક દેશો કોરોનાની રસી બનાવવામાં લાગ્યા છે. ત્યારે રસીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક સારા સમાચાર આપ્યા છે.WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહ્ય્šં કે એક સુરક્ષિત અને અસરકારક રસી આ વર્ષના અંતમાં તૈયાર થઈ શકે છે. આ સાથે WHO પ્રમુખે દુનિયાના તમામ નેતાઓને રસીનું સરખુ વિતરણ સુનિશ્ચિત કરવા માટે કહ્ય્šં છે.

WHOના કાર્યકારી બોર્ડની બેઠકમાં ટેડ્રોસે કહ્ય્šં કે આપણને રસીની જરુર છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમારી પાસે રસી આવી જશે. આપણને એક બીજાની જરુર છે. એકતાની જરુર છે અને અમે વાયરસ સાથે લડવા માટે એક એનર્જી સાથે લડવાની જરુર છે. WHO ની આગેવાની વાળી કોવેક્સ ગ્લોબલ રસી ફેસિલિટીમાં ૯ એક્સપરિમેન્ટલ રસી અત્યારે પાઈપલાઈનમાં છે. ટેડ્રોસે કહ્ય્šં કે ખાસ કરીને જે પણ રસી અને બીજા પ્રોડક્ટ પાઈપલાઈનમાં છે. આ તમામમાં સૌથી અગત્યનું કંઈ છે તો કે રસીનું સમાન વિતરણ માટે આપણા નેતાઓની રાજનીતિક પ્રતિબદ્ધતા છે.

ઉૐર્ં ની કોવેક્સ ફેસિલિટી અને ગવી વેક્સીન ગઠબંધન,  કોરોનો વેક્સીન કેન્ડિડેટને એક્સેસ આપે છે. કોવેક્સની સાથે કરાર કરનારા દેશોને નવા વેક્સીન કેન્ડિડેટના એક વ્યાપક પોર્ટફોલિયો સુધી પહોંચવા માં મદદ મળશે. અત્યાર સુધીમાં ૧૬૮ દેશો કોવેક્સ ફેસિલિટીમાં સામિલ થઈ ચૂક્્યા છે. જાે કે ચીન, અમેરિકા અને રશિયા આમાં નથી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM