કોરોના મહામારીમાં આરોગ્યકર્મીઓની મિસાલરૂપ સેવાભાવના માત્ર બે વર્ષની પુત્રીથી છ-છ મહિનાથી દૂર રહેવાનુ કષ્ટ ખરું….પણ કર્તવ્ય…
સમચારો
રાજકોટ જિલ્લામાં કોરોના સામે પ્રતિકાર કરવા ૪૩ લાખ ઉકાળા – હોમિયોપેથીના ઙોઝનુ વિતરણ
સમરસ હોસ્ટેલમાં ૨૨૦૦ દર્દીઓ એલોપેથીની સાથે આયુર્વેદિક હોમિયોપેથીક ઉપચારથી વહેલા સાજા થયા કોરોનાના વાયરસના સંક્રમણમાં રોગ…
વીંછીયાના હાથસણી અને મોટી લાખાવડ ગામે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ગ્રામ્ય રસ્તા અને પિક-અપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત
– હાથસણી – દેવધરીનો રસ્તો પહોળો કરાશે : મંત્રીશ્રી ગામોમાં કોરોનાથી સાવચેત-જાગૃત રહે પાણી પુરવઠા અને…
કોરોના સંક્રમણ કાળમાં પણ રમત ગમત ખેલકૂદ પ્રવૃત્તિનો વિકાસ રૂંધાય નહીં તેની કાળજી સાથે ગુજરાતની ત્રણ નવતર પહેલના ઈ-લોન્ચિંગ કરતા મુખ્યમંત્રીશ્રી
રાજ્યના પ્રતિભાવંત-હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓમાં નામ રોશન કરે તેવી સઘન તાલીમ વ્યવસ્થા ગુજરાતમાં વિકસાવી…
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા મુખ્ય મંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય
પ્રાયવેટ યુવા ઈજનેરોને ફાયર સેફ્ટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેકટિસની મંજૂરી અપાશે મુખ્ય…
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રજીસ્ટ્રેશનનો આજથી શુભારંભ
એકપણખેડુતરજીસ્ટ્રેશનકરાવ્યાવગરરહીનજાયતેનીસંપૂર્ણતકેદારીઅનેવ્યવસ્થારાજ્યસરકારદ્વારાગોઠવવામાંઆવશે : કૃષિમંત્રીશ્રીઆર.સી.ફળદુ કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા…
પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ગાંધીજીનાં વિચારોને-એમનાં ઉપદેશોને હંમેશા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો રહ્યો…
ગાંધી જયંતિ રજી ઓકટોબર મુખ્ય મંત્રીશ્રી પોરબંદરના કીર્તિમંદિરની પ્રાર્થના સભામાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થઇ પૂજ્યબાપુને ભાવાંજલિ આપશે
વીડિયો કોન્ફરન્સથી યોજાશે વિવિધ કાર્યક્રમો : રાજ્યના પાંચ જિલ્લા પોરબંદર, મહેસાણા, આણંદ, ગાંધીનગરના ગામોમાં ૧૦૦ ટકા…
