સમચારો

સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ૧ વર્ષ માટે કેશુભાઈ પટેલની પસંદગી થઈ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેશુભાઈ પટેલને ફરી…

કોરોના સંકટ જાેતા આ વખતે નહિ યોજાય રૂપાલ પલ્લીનો મેળો

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ સંકટ સમયે ઘણા મેળાવડા રદ કર્યા છે. ત્યારે…

ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ એક્ટ્રેસ રશ્મિ ગુપ્તા સાથે પ્રેમમાં વિશ્વાસઘાત થયો

ટીવી શો ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ એક્ટ્રેસ રશ્મિ ગુપ્તા હાલ સરસ્વતી જિંદલનો રોલ નિભાવી રહી…

સુરતમાં માનવતા શર્મસારઃ સગી દીકરી સાથે દુષ્કર્મ કરનાર પિતાની કરાઈ ધરપકડ

વરાછાના એકતાનગરમાં ગત રવિવારે સાંજે ૭ વર્ષીય પુત્રીને મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા બતાવી સગા પિતાએ દુષ્કર્મ…

કેન્સલ થયેલી એર ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવા સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટે લૉકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ તાત્કાલિક આપવાનો આદેશ એરલાઈન્સને આપ્યો છે. કોર્ટે કહ્ય્š…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબર, 2020ના રોજ સવારે 10 વાગે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરશે

અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ટનલ મનાલીને આખું…

કોવિડ-૧૯ વિજય રથનું વાંસદા તાલુકામાં આગમન કોરોના સામે સાવચેતી માટે પરંપરાંગત માધ્યમથી ગ્રામજનોને સમજ આપી

નવસારીઃગુરુવારઃ  રાજ્યમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોમાં જનજાગૃતિ અર્થે કોવિડ વિજય રથ નવસારી જિલ્લાના વાંસદા…

શંખેશ્વર ગામનું ગૌરવ જીજ્ઞાબેન શેઠ નું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા યોગેશભાઈ ગઢવી દ્વારા સન્માન કરીયું.

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા,અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,શ્રીમાન યોગેશભાઈ ગઢવી દ્વારા…

SCAM SCAM