તાપી જિલ્લાના બાળકો કૃમિ રહિત થાય અને તેમનો શારિરીક વિકાસ થાય તે માટે “ક્રુમિ નાશક દિવસ” અંતર્ગત આગામી તા.૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી આલ્બેન્ડાઝોલની ગોળી ગળાવામાં આવશે
૧ થી ૫ વર્ષના તમામ બાળકોને વિટામીન – એ બાય એન્યુઅલ રાઉન્ડ તા.૧ ફેબ્રુઆરી ...