ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તારીખ 18મી માર્ચ ના રાધા કૃષ્ણ ના સંયુક્ત અવતાર એવા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ નો અવિર્ભાવ દિન (જન્મજયંતિ ) ગૌર પૂર્ણિમા ધામ ધૂમ પૂર્વક ઉજવવા માં આવશે
તારીખ 17 ના સાંજે 7:30 વાગે માત્ર ગાય ના છાણ, વેદિક મંત્રોચ્ચાર અને હરે ક...