કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આઈપીએસની 75 આરઆર બેચની દીક્ષાંત પરેડને સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અમૃતકાળના સંકલ્પને પરિપૂર્ણ કરવાની દિશામાં 75...