કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર મેડ ઈન ઈન્ડિયા ‘અક્ષર રિવર ક્રૂઝ’નું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચિંગ કર્યું હતું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોર...