ગુજરાતનાત્રિદિવસીયપ્રવાસેઆવેલાવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનુંઅમદાવાદએરપોર્ટપરઉષ્માભર્યુંસ્વાગત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રિ- દિવસીય પ્રવાસે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત…

વોર્ડ નં.૨માં રેસકોર્ષ સંકુલમાં આવેલ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ વાળા  રોડ પર ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ્દ હસ્તે કરાયું

વોર્ડ નં.૨માં રેસકોર્ષ સંકુલમાં આવેલ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ વાળા રોડ પર ડામરરી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ…

ભુજ ખાતે તાલુકા આરોગ્ય મેળો યોજાયો

ભુજ તાલુકાના કુલ ૪૫૦ લાભાર્થીઓએ લાભ મેળવ્યો  “આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અતર્ગત સરકારશ્રી દ્વારા પ્રાથમિક…

રાજ્યમાં PMJAY અને માં કાર્ડ સહિતની રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હવે વધુ સુદ્રઢ અને સરળ બની છે

જન જનને મળતી આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ અને સરળ બનાવવામાં “બ્લોક હેલ્થ મેળા” સેતુરૂપ ભુમિકા નિભાવશે…

મોરબીમાં ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં આયોજિત મેડીકલ કેમ્પનો ૩૦૦ દર્દીઓએ લાભ લીધો

મંત્રી બ્રિજેશ મેરજાના યુવાન પુત્રના અકાળે અવસાન બાદ દર વર્ષે યોજાય છે નિશુલ્ક મેડીકલ કેમ્પમોરબીના ધારાસભ્ય…

સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો

૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠારિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા સાબરકાંઠા…

અરવલ્લીના મોડાસા ખાતે સંસદ સભ્યશ્રી દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં “બ્લોક હેલ્થ મેળા”નું આયોજન કરાયું

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસાના ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય શ્રી…

મોરબી જિલ્લા માટે ફાળવવામાં આવેલ ધનવન્તરી રથને પ્રસ્થાન કરવામાં આવેલ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું શ્રમિક સંમેલન…

મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહે તે અંગે મીટીંગ

મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજ અંગે ગત તારીખ ૧૩–૦૪–૨૦૨૨ ને બુધવારના રોજ મળેલ બેઠકમાં રાજય…

”રાજકોટ જીવનનગરમાં હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી”

– શહેર ભા.જ.પ. ના હોદ્દેદારોએ હાજરી આપી.– મહાપ્નસાદમાં રહીશોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો.– આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો…

SCAM SCAM