VGGS 2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરીના રોજ ‘ગુજરાત- ધ ગ્રીન હાયડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયા’ની થીમ પર ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી સેક્ટર પર સેમિનાર અને ‘વોટ્સ ટુ ગીગાવોટ્સ- ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જૉ’ ની થીમ પર પાવર સેક્ટર પર સેમિનાર યોજાશે

ગાંધીનગર, 5 જાન્યુઆરી, 2024: ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા (IAS)…

મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા, સુબિર તાલુકામાં પંચાયત વિભાગના રસ્તાઓનું કરાયું ખાતમુહર્ત

સુબિર ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૧ હજાર ૩૨૧.૬૮ લાખના ખર્ચે નિર્માણ થનારા…

કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં ઓલપાડના શેરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

મહિલાઓને ચૂલાનો નુકસાનકારક ધુમાડો ન લેવો પડે તેની ચિંતા કરીને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યા…

મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલેઅયોધ્યારામમંદિરનાપ્રાંગણમાંપ્રસ્થાપિતથનારનગારાનીપૂજનવિધિકરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર ખાતે ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલા અને અયોધ્યા રામમંદિર ખાતે…

અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજદંડનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું

અયોધ્યામાં ૫૦૦ વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેમાં અમદાવાદનું મહત્વનું યોગદાન રહ્યું…

SCAM SCAM