કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024 ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ…
January 1, 2024
નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણોના આગમન સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે સ્થાપિત કરેલા વિશ્વ વિક્રમમાં સહભાગી બન્યો ડાંગ જિલ્લો
વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ યોજાયો ડાંગ જિલ્લામા…
નવા વર્ષ ૨૦૨૪ના નૂતન દિને સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ, મયુર પટેલ સૂરતવાસીઓએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યું કેન્દ્ર સરકારના ‘ફિટ ઇન્ડિયા’ અને રાજ્ય…
સુરતના ડુમસ બીચ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
યોગાભ્યાસ થકી રાજ્યના નાગરિકોને નિરોગી બનાવવાનો નવતર અભિગમ- ‘સૂર્ય નમસ્કાર મહા અભિયાન’ શક્તિ, ઊર્જા, આનંદ અને…
સાવરકુંડલા યાર્ડમાં ખેત જણસો વેચવા આવતા ખેડૂતોમાં હરખની હેલી
જગતના તાત દુઃખી ન થાય તેવી સ્વ.ભગવાન બાપાની શીખ ને સાર્થક સાબિત કરતા ધારાસભ્ય કસવાળા …
સેવા અને સક્રિયતાનો પર્યાય બનેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ ઋણાનું બંધ નામે પુસ્તક વિમોચન કરાયું
1વર્ષના કરેલા ટૂંકા ગાળામાં કરેલા કામોની સમીક્ષા સાથે મતદાતાઓને સરવૈયું રજૂ કરતાં કસવાળા સાવરકુંડલાના ઇતિહાસમાં ધારાસભ્ય…
રાજકોટ ખાતે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” હેઠળ લાભાર્થીઓને રૂ. ૧૫ લાખની વીમા વળતરની રકમ ચુકવતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ ખાતે “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” હેઠળ…
રોજિંદા જીવનમાં યોગ અપનાવવા સૌને અનુરોધ કરતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.1 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું સફળ…
સરખેજ વોર્ડ ખાતે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત રથોનું આગમન
સરખેજ સી.એચ.સી અને વસ્ત્રાપુર રેલવે સ્ટેશન રોડ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી…
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રમુખસ્વામી અર્બન કૉમ્યુનિટી હોલ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટ : બીના પટેલ વર્ષ ૨૦૨૪ ની પ્રથમ પ્રભાતે ગુજરાત ના ૧૦૮ સ્થળો એ એક સાથે…
