” સેવા હી સંગઠન ” સપ્તાહ અંતર્ગત અત્યારસુધી માં નર્મદા જિલ્લા ભાજપ દ્વારા 100 યુનિટી બ્લડ એકત્ર કરીને રાજપીપલા બ્લડ બેન્ક ને આપવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના શુસાસન ના 7 વર્ષ પૂર્ણ થયા ના ” સેવા હી સંગઠન ” સપ્તાહ અંતર્ગત અત્યારસુધી માં નર્મદા જિલ્લા ભાજપ દ્વારા 100 યુનિટી બ્લડ એકત્ર કરીને રાજપીપલા બ્લડ બેન્ક અને આપવામાં આવ્યું છે આજે રાજપીપલા બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,મહામંત્રી નિલ રાવ,ગુજરાત પ્રદેશ આઈ ટી વિભાગ ના સાઉથ ઝોન ના સહ ઇન્ચાર્જ વિશાલ પાઠક,રાજપીપલા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,રાજપીપલા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહામંત્રી અજિત પરીખ,રાજેન્દ્ર પટેલ,નિલાન્ત ભટ્ટ,કમલેશ પટેલ સહિત રાજપીપલા શહેરના કાર્યકરોએ હાજરી આપી હતી નિલ રાવ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રીએ આજે 15 મી વખત જ્યારે રાજેન્દ્ર પટેલ એ 5 મી વખત રક્તદાન કરી ને બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત કરાવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *