
આજ રોજ ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્રારા વિશ્વ તમાકુ નિષેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી નિમિત્તે કચેરીના સ્ટાફ પરિવાર દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે હું ક્યારેય તમાકુ નું સેવન નહિ કરું અને સમાજ ના તામમ લોકો ને તમાકુ નું સેવન ન કરવા સમજ અને આપણા સમાજને તમાકુ મુક્ત સમાજ બનાવીશ.આ કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. દિપક પટેલ ની અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં ડો. એમ.જે બ્રહ્મભટ્ટ, અને તમામ કર્મચારીઓએ ભાગ લઈને તમાકુનું સેવન ન કરવાના શપથ લીધા હતા.
