વલસાડ ડાંગ લોકસભા બેઠકના લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર કે સી પટેલ સાહેબે ત્રણે તાલુકા ૧ કરોડ ૨૦ લાખ જેટલી માતબર રકમ સાંસદ ફંડમાંથી આરોગ્યક્ષેત્રે જરૂરિયાત મંદોને મદદરૂપ

વલસાડ ડાંગ લોકસભા બેઠકના લોકપ્રિય સાંસદ શ્રી ડોક્ટર કે સી પટેલ સાહેબે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સાથે સંકલન કરી આરોગ્ય ક્ષેત્રે જરુરીયાત મંદો ની પડખે ઉભા રહી સાંસદ નિધી માંથી રૂ। ૧ કરોડ ૨૦, લાખ ના ફાળવણી પત્ર આયોજન અઘિકારીશ્રી વલસાડ ને જીલ્લા ભાજપ ના કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી, તેમજ જીલ્લા ભાજપના મીડીયા ઈન્ચાજઁ શ્રી દિવ્યેશભાઈ પાંડે ની ઉપસ્થિતી માં સુપરત કરયો હતો, જેમાં ધરમપુર વિધાનસભા માટે 40 લાખ જેટલી ગ્રાન્ટ સંસદ ફોનમાંથી ફંડ માટે ફાળવી સામુહિક આરોગ્ય કેન્દ્ર અટગામ ખાતે આવેલ નોવેલ કોરોના વાયરસ ની સારવાર હેતુ દર્દીઓ માટે ૨૫૦ લીટર મિનિટ ઓક્સિજન સ્ટોરી બેંક માં ગ્રાન્ટ ફાળવી છે એવી જ રીતે કપરાડા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર રોહીણા ખાતે કોરોના સારવાર હેઠળ સુવિધા માટે 250 પ્રતિ મિનિટ ની ક્ષમતા વાળુ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક જેની કિંમત 40 લાખ રૂપિયા એ પ્રમાણે ઉમરગામ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર મિલન ખાતે ૨૫૦ લીટર પ્રતિ મિનિટ સમતા વાળું ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક જેની કિંમત 40 લાખ થાય છે એમ કુલ ત્રણે તાલુકા ૧ કરોડ ૨૦ લાખ જેટલી માતબર રકમ સાંસદ ફંડમાંથી આરોગ્યક્ષેત્રે જરૂરિયાત મંદોને મદદરૂપ થવાનો રસ્તો ઉદાહરણ આપ્યું છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM