રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાની ઉજવણી વૃક્ષ રોપાણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ:- મહેશ ડી સિંઘવ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તારીખ 5 6 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ

જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે યોજવામાં આવ્યો કાર્યક્ર મ. ઉપસ્થિત મેયર. પ્રદીપભાઈ ડવ. ડેપ્યુટી મેયર દક્ષિતા બેન શાહ. ધનસુખભાઇ ભંડેરી. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અગ્રણીઓ આગેવાનો રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમમાં તસવીરમાં નજરે પડે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *