ભિલોડા માં ઘાસ ભરેલી ટ્રક ઇલેક્ટ્રિક વાયર અડી જતા સળગી ને થઈ ખાક

રવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ભિલોડા કંપામાં ધાસચારો ભરેલી સરદાર રોડવેઝ,સુનસર વાળા નરસિંહભાઈ ચંદુભાઈ ખરાડીનીટાટા ટ્રક અગમ્ય કારણોસર  સળગી ઉઠતા ધટના સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.આગના ગોટે ગોટા દુર દુર સુધી પ્રસર્યા હતા.ટાટા ટ્રક સહિત ધાસચારો ભરેલી ટ્રક આગની જવાળાઓમાં ભસમીભુત જોવા મળી હતી.

રિપોર્ટ મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *