પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના બધા સાથીદારોને અભિનંદન પાઠવ્યા છે જેમણે આજે શપથ લીધા છે અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “હું આજે તમામ શપથ લેનારા બધા સાથીદારોને અભિનંદન આપું છું અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અમે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને મજબૂત અને સમૃદ્ધ ભારત નિર્માણ માટે કામ ચાલુ રાખીશું