સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી

સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સેન્ટ્રલ ઝોન ખાતે ૧૦૦ લાખ લીટર ક્ષમતાની અંડરગ્રાઉન્ડ ટાંકી બુસ્ટર હાઉસ સહિત કલોરીનેશન રૂમ એચ.ટી.રૂમ, ટોયલેટ બ્લોક વિગેરેનું (શિવાજંલિ રો- હાઉસ રોડ, રતીપાકૅ એપાર્ટમેન્ટની પાસે,  પટેલનગર) લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા,ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલર, ડે.મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્થા. સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંહ રાજપુત, સુરત મહાનગર પાલિકાના વિવિધ સમિતીના ચેરમેનશ્રીઓ,કોર્પોરેટરશ્રીઓ, ઉચ્ચઅધિકારી શ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *