ચાલુ વરસાદે લોકો ની વ્હારે નગર અધ્યક્ષા

માંડવી : આજ સવાર થી માંડવી મા મુસ્ળધાર વરસાદને કારણે માંડવીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં થોડા વરસાદ પાણી ભરાતું હોય છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને આવનારા દિવસોમા વરસાદના કારણે તકલીફો નું કંઈ રીતે નિવારણ થઈ શકે તેમાટે આજરોજ ચાલુ વરસાદે માંડવીના નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી એ જુદા જુદા વિસ્તારો જેવા કે માર્કેટિંગ યાર્ડ,દાતણીયા વાસ,સથવારા વાસ,કોલી વાસ, મુલાકાત લઈ લોકોની સમસ્યા નો તાક મેળવી વેળાસર કાર્યવાહી કરવા અંગે લોકોની રજૂઆતને ધ્યાને લઈ પ્રિમોન્સુન ની તૈયારી હાથ ધરવામાં આવશે તેવું નગર અધ્યક્ષાએ જણાવ્યું હતું

રિપોર્ટ અજય ખત્રી માંડવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *