ગાંધીનગર થી ખેરાલુ ની ટ્રેનની શરૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન

ગાંધીનગર થી ખેરાલુ ની ટ્રેનની શરૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન મહેસાણા જિલ્લાના ડાંગરવા રેલ્વે સ્ટેશન પરબ્રોડગેજની આ સુંદર નવીન ટ્રેન ના આગમન સમયે ગ્રામ જનો દ્વારા ફૂલો ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યુ આ સમયે ભારે હર્ષોલ્લાસસાથે વંદે માતરમ્ જય જય શ્રી રામ ના નારા થી વાતાવરણ નયનરમ્ય બની ગયું હતું .આ સમયે જિલ્લા પંચાયત સદસ્ય દિલીપસિંહ ડાભી તાલુકા સદસ્ય ડોકટર શૈલેન્દ્રસિંહ ડાભી સરપંચ શ્રી પ્રધ્યુમનસિંહ ડાભી શિક્ષકગણ રેલવે સ્ટાફ સહિત આજુબાજુ ના ગામોના ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *