રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચા ની પહેલી પરિચય બેઠક જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતી સીમાબેન જોશીની અધ્યક્ષતા માં યોજાઈ હતી..

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચા ની પહેલી પરિચય બેઠક જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતી સીમાબેન જોશીની અધ્યક્ષતા માં યોજાઈ હતી..

  • દીપ પ્રાગટય કરી અને આ બેઠકનું રાજકોટ જિલ્લા મહિલા મોરચા ના મહામંત્રી શ્રી અસ્મિતાબેન રાખોલીયા એ સંચાલન કર્યું હતું..
  • આ બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી રક્ષાબેન બોળીયા અને ભાનુબેન બાબરીયા નું સન્માન કરવામાં આવ્યું હતું.
  • જેમાં રાજકોટ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સીમાબેન જોશી એ સ્ત્રી સશક્તિકરણ અને ભાજપ દ્વારા આપવામાં આવતી અલગ અલગ યોજનાઓ વિષે જણાવ્યું હતું..
  • આ બેઠક માં રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી શ્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનીષભાઈ ચાંગેલા, રાજકોટ શ્રીમતિ રીનાબેન ભોજાણી, શ્રીમતિ બિંદીયાબેન મકવાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી સવિતાબેન વસાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રીમતિ ગીતાબેન ટીલાળા તથા તાલુકા અને મંડળ ના પ્રમુખ અને મહામંત્રી શ્રીઓ અને તમામ તાલુકા અને શહેર મંડળ ના બહેનો આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *