માંડવી શહેર અને તાલુકા મા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત રાશન કીટ નું વિતરણ

માંડવી મુંદરા ના ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના કચ્છ જીલ્લા ના ઇન્ચાર્જ ( પૂર્વ ધારાસભ્ય ) રમેશભાઈ મહેશ્વરી

માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ માંડવી તાલુકાના બિદડા જિલ્લાપંચાયત સીટના મસ્કા ગામે પ્રધાન મઁત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ ને મફત રાશન કીટ નું વિતરણ કરવા મા આવ્યું હતુ જેમાં કચ્છ જિલ્લા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ઈન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી એ સમગ્ર યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની આ યોજના સમગ્ર દેશ માં વિના મૂલ્યે અનાજ વિતરણ ચાલી રહ્યુ છે અને ભાજપ સરકારે ગરીબ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે જેમાં માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિહ જાડેજા,માંડવી તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી સુરેશ સંઘાર,માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી,સહ ઇન્ચાર્જ શ્રી હિતેષભાઈ ગોસ્વામી,સામજિક ન્યાય સમિતી ચેરમેન શ્રી કેશવજીભાઈ રોશિયા,ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા,કારોબારી ચેરમેન શ્રી હરેશભાઈ રંગાણી,જિલ્લાપંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી,મહામંત્રી મહેન્દભાઈ રામાણી,એ.પી.એમ.સી. ચેરમેન પ્રવિણભાઈ વેલાણી,પ્રદેશ કિશાન મોરચાના મંત્રી રાણશીભાઈ ગઢવી,તાલુકા પંચાયત સદસ્યો,શિલ્પાબેન નાથાણી,ખિમરાજભાઈ, ભુપતસિહ જાડેજા,ઝવેરબેન ચાવડા,દેવુબા જાડેજા,જેક્સનભાઈ સંધાર અને મસ્કાના સરપંચ કિતીભાઈ ગોર,માલતીબેન લાલન,કિશોરભાઈ ગઢવી,જગદીશભાઈ મહેશ્વરી,ગોપાલભાઈ ગઢવી, દશરથસિહ જાડેજા,હરીભાઈ ગઢવી,હેમલતાબેન રામજીયાણી,ગોસ્વામી રાજેન્દ્રગિરી,જીતુ મહેશ્વરી તાલુકા પંચાયતના સદસ્યો,સંરપચો,ઉપસંરપચો,નવનિયુક્ત તમામ મોરચાના હોદ્દેદારો,જિલ્લા હોદેદારો,મોરચાના હોદ્દેદારો,સહકારી ક્ષેત્ર ના આગેવાનો,તમામ ગામના સરપંચો,દુકાનદારો તથા કાર્યકર્તાઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે કોરોના વોયઁસ ડોક્ટર બારડ સાહેબ અને મસ્કા ગ્રામ પંચાયત ના સરપંચ કિતીભાઈ ગોર ને સન્માનિત કર્યા હતા અને બાલિકા પંચાયત ની બાલિકા નું બહુમાન કર્યુ હતું માંડવી ભાજપ શહેર ભાજપ દ્વારા માંડવી શહેરના ઠક્કર મીતભાઈ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સંચાલિત વ્યાજબી ભાવની દુકાન ખાતે કચ્છ જિલ્લા ભાજપ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી એ આ યોજનાનું વધુ માં વધુ લાભ મળે અને ભાજપ સરકાર છે એ ગરીબોની સરકાર છે માં કાર્ડ,આવાસ યોજના એવી તો ગરીબોની વિવિધ યોજનાઓ ભાજપ સરકારે અમલમાં મૂકી છે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેએ તમામ ભાજપ સરકાર ની યોજના વિષે વિસ્તૃત માહિતી આપી હતી,માડવી તાલુકા ભાજપના પ્રમુખ દેવાગભાઈ દવે એ સૌ લાભાર્થીઓનું સ્વાગત કર્યુ હતું આ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં સહ ઇન્ચાર્જ હિતેષભાઈ ગોસ્વામી,માંડવી નગરપાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજી,પ્રભારી પચાણભાઈ સંજોટ,ઉપપ્રમુખ પેમજીભાઈ કેરાઈ, કારોબારી ચેરમેન જીગ્નનાબેન હોદરવાલા,ખીમજી રામદાસના ટ્રસ્ટી ભરતભાઈ વેદ,જિલ્લાપંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ રોશિયા,હરેશભાઈ વિઝોડા,રાજેશભાઈ કાનાણી,મહામંત્રીશ્રીઓ કમલેશભાઈ ગઢવી,કિશનભાઈ જાડેજા તથા નગરપાલિકાના સદસ્યોશ્રીઓ,હોદ્દેદારો,નવનિયુક્ત સર્વે મોરચાના હોદ્દેદારો,સંગઠનના હોદ્દેદારો,બહોળી સંખ્યામાં લાભાર્થીઓ,શહેરીજનો સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM