હોલ માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના સંપૂણ આહાર સ્વસ્થ પરિવાર કેન્દ્ર ૮૦ કરોડ થી વધુ જરૂરીયાતમંદ લોકો ને મફત ઘઉં અને ચોખા નું વિતરણ

મુન્દ્રા શહેર ના રોટરી કલ્બ હોલ માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના સંપૂણ આહાર સ્વસ્થ પરિવાર કેન્દ્ર ૮૦ કરોડ થી વધુ જરૂરીયાતમંદ લોકો ને મફત ઘઉં અને ચોખા નું વિતરણ કાર્યક્રમમાં આપણાં માંડવી-મુન્દ્રા ના યશસ્વી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ના અધ્યક્ષ સ્થાને આયોજન માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા સાથે ગરીબ કલ્યાણ અન્ન યોજના ના કચ્છ જિલ્લા ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, સહ ઈન્ચાર્જ હિતેસભાઈ ગોસ્વામી,મુન્દ્રા-બારોય નગર પાલિકા પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર,મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી પ્રણવભાઈ જોશી, પ્રભારી શ્રી જયંતભાઈ માધાપરીયા, ઉપ પ્રમુખશ્રી ચંદ્રિકાબેન પાટીદાર, કાર્યક્રમ ઈન્ચાર્જ કનૈયાભાઈ ગઢવી,દિનેશભાઇ પટેલ,છાયાબેન ગઢવી,ધ્રુવરાજસિંહ ચુડાસમા, ધમભા ઝાલા,મહામંત્રીઓ પ્રકાશ પાટીદાર,પ્રકાશ ઠક્કર,કુણાલભાઈ મહેશ્વરી,રાજેશભાઈ સોધમ,નગર પાલિકા ના સદસ્યશ્રીઓ,હાર્દિક ગણાત્રા,હોદેદારો,સંગઠન ના નવનિયુક્ત સર્વે મોરચા ના હોદેદારો,ભાજપ સંગઠન ના હોદેદારો,સર્વે કાર્યકરો,લાભાર્થીઓ,શહેરીજનો સહિત સૌ ઉપસ્થિત રહ્યા સાથે નવનિયુક્ત વિવિદ્ય મોરચા ના હોદેદારો ને આવકારી સન્માનિત કર્યા હતા મુન્દ્રા તાલુકા ના ગુંદાળા ગામે અદાણી કોમ્યુનિટી હોલ માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના સંપૂણ આહાર સ્વસ્થ પરિવાર કેન્દ્ર ૮૦ કરોડ થી વધુ જરૂરીયાતમંદ લોકો ને મફત ઘઉં અને ચોખા નું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની શરૂઆત માં જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય ની ભાજપની સરકારે છેવાડા ના માનવી ની દરકાર વિવિધ યોજનાઓ થકી લીધી છે જ્યારે આ યોજના ના ઇન્ચાર્જ (પૂર્વ ધારાસભ્ય) શ્રી રમેશભાઈ મહેશ્વરી એ જણાવ્યું હતું કે ભાજપ સરકારે વિકાસ ની સાથે સાથે લોકો નાના અને મધ્યમ પછાત વર્ગ ના લોકો માટે સરકાર હમેંશા વિવિધ પ્રકારની યોજનાઓ થકી લોકો ની પડખે ઉભી રહી છે આ પ્રસંગે માંડવી-મુન્દ્રા ના યશસ્વી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ના અધ્યક્ષ સ્થાને આયોજન માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા સાથે ગરીબ કલ્યાણ અન્ન યોજના ના કચ્છ જિલ્લા ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, સહ ઈન્ચાર્જ હિતેસભાઈ ગોસ્વામી,મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી,મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણીબેન ચાવડા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી,સદસ્યશ્રીઓ વિરામભાઈ ગઢવી,પ્રદૂમનસિંહ જાડેજા,દેવસીભાઇ પાતારીયા,નગર પાલિકા પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર,મુન્દ્રા પ્રભારી શ્રી સંજયભાઈ દાવડા, વાલજીભાઈ ટાપરિયા,મુન્દ્રા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રતન ભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી હરેન્દ્રસિંહ જાડેજા,ન્યાય સમિતી ચેરમેન શ્રી ક્રિષ્નાબેન દાફડા,સરપંચ સંગઠન પ્રમુખશ્રી શક્તિસિંહ જાડેજા,કાર્યક્રમ ઈન્ચાર્જ વિનોદસિંહ જાડેજા ,મહામંત્રીઓ કીર્તિભાઇ ગોર,રવાભાઈ આહિર,પૂર્વ જયેશભાઇ આહીર,તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ,હોદેદારો,સંગઠન ના નવનિયુક્ત સર્વે મોરચા ના હોદેદારો,ભાજપ સંગઠન ના હોદેદારો,સર્વે કાર્યકરો,લાભાર્થીઓ,ગ્રામજનો સહિત સૌ ઉપસ્થિત રહ્યા સાથે દુકાનદારો ને બેગ અને પેમ્પ્લેટ લાભાર્થી ને અર્પણ કરેલ, નવનિયુક્ત વિવિદ્ય મોરચા ના હોદેદારો ને આવકારી સન્માનિત કર્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM