સૌના સાથ સૌના વિકાસના પાંચ વર્ષઃ- કિસાન સન્‍માન દિવસ વલસાડ જિલ્‍લાના કિસાનોને ગુજરાત રાજયના વિધાનસભા અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના હસ્‍તે લોન સહાયના ચેકોનું વિતરણ કરાયું.

રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કિસાન દિવસ નિમિત્તે કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્‍યાણના યોજના અંતર્ગત લોન સહાયના વર્ચ્‍યુઅલ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્‍લાના કિસાનોને ગુજરાત રાજયના વિધાનસભા અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના હસ્‍તે તેમજ વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તેમજ જીલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સંગઠનના આગેવાનો, ચુંટાયેલા પદાધિકારીઓ ની ઉપસ્થિતી માં ટોકનરૂપે ૨૦ લાભાર્થીઓને લોન સહાયના ચેકોનું વિતરણ કરાયું.

રિપોર્ટ- સીમા ભટ્ટાચાર્ય- વલસાડ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *