ગીર-સોમનાથ જિલ્લા ખાતે “કિસાન સન્માન દિવસ” ની ઉજવણીના કાર્યક્રમમાં યોજાયો

રાજ્ય સરકારના સુશાસન ના 5 વર્ષ પુરા થવાના અવસરે આજરોજ ગીર-સોમનાથ જિલ્લા ખાતે “કિસાન સન્માન દિવસ” ની ઉજવણીના કાર્યક્રમમાં યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોધરા પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, ગીર-સોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી માનસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઇ જોટવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટ- મહેશ સિંધવ -મોરબી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM