કિસાન સન્માન દિનની ઉજવણી નિમિત્તે કિસાન સૂર્યોદય યોજનાનો શુભ આરંભ ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ ના અધ્યક્ષતા માં સંતરામપુર તાલુકાના હીરાપુર મુકામે યોજાયો

ગુજરાત સરકારશ્રી ના પ્રગતિશીલ પારદર્શી સંવેદનશીલ અને જવાબદેહી સરકારના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની આ સરકારે પાંચ વર્ષ સુશાંસનના 5 વર્ષ તરીકે પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા કિસાન સન્માન દિનની ઉજવણી નિમિત્તે કિસાન સૂર્યોદય યોજનાનો શુભ આરંભ ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ ના અધ્યક્ષતા માં સંતરામપુર તાલુકાના હીરાપુર મુકામે યોજાયો તેમાં મહીસાગર જિલ્લા માજી પ્રમુખ જે પી પટેલ સાહેબ. હાલ માં નવ નિયુક્ત થયેલા જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ કટારા સાહેબ. જિલ્લા પંચાયત સભ્ય નિકિતા બેન શાહ. સંતરામપુર તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયા. તાલુકા મંડળ ના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા તાલુકા સભ્ય મહેન્દ્રભાઈ પટેલ અને પ્રાંત અધિકારીશ્રી. મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ m g v c l ની ટિમ સહીત અધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *