યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ…

રિપોર્ટ:-રાજેશ સોની,માંડવી

માંડવી તા. ૨૨, યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે માંડવીના કાશી વિશ્વનાથ બીચ પાસે આવેલ બી.એસ.એફ. કેમ્પના જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ ગ્રુપ પ્રમુખ કૃપા દિપક સોનીના અધ્યક્ષ સ્થાને યોજાયો

જેમાં બીએસએફના ઓફિસર વિનોદ કુમાર તથા બી.એસ.એફ. જવાનો, ગ્રુપના મંત્રી ગાર્ગી ગોગરી, ઉપપ્રમુખ મીલોની બા જાડેજા, દિયા દિપક સોની, ધારા સોની, દિવ્ય જોશી, યુનિટ ડાયરેક્ટર એડવોકેટ રાજેશભાઈ ભટ્ટ, જાયન્ટ્સ પૂર્વ પ્રમુખ એડવોકેટ દિપક સોની, સાહેલી પ્રમુખ ડોક્ટર પારૂલબેન ગોગરી, કૈલાશ ભાઈ ઓઝા અને મહેશભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *