અબડાસા તાલુકા ના ચરોપડી મોટી મા નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ માં હાજરી

રિપોર્ટ :- સિધિક ભાઈ પટેલ -અબડાસા

અબડાસા તાલુકા ના ચરોપડી મોટી મા નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ રાખવામાં આવ્યુ હતુ અબડાસા તાલુકા ભાજપ લધુમતી મોરચો ના પ્રમુખ શ્રી સૈયદ કાદરશાહ બાવા સાહેબ લાલજીભાઈ કાનજી મહેશ્વરી પ્રમુખ શક્તિ કેન્દ્ર રાપર અબડા તાલુકા પંચાયત સીટ બૂથ પ્રમુખ ચરોપડી મોટી ઓસમાન ભાઈ ચોહાણ ચંદુભા સોઢા ખેતસી ભાઈ મહેશ્વરી અનવરભાઈ કેર ઈમરાન ભાઈ પઢીયાર હાજી ઉંમર હાલેપોત્રા મામદભાઈ ગજણ છાડના હમીર કેર મામદભાઈ હાજી સિધિક સૈયદ ઓસમાન શાહ બાવા સાહેબ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *