બારડોલી તાલુકાના મહુવા વિધાન સભા માં આવતા ગામો ના વિકાસ કાર્યો નું લોકાર્પણ

કમલમ દૈનિક,સંજય પટેલ

મહુવા ના ધારા સભ્ય શ્રી મોહનભાઈ ધોળીયા ના હસ્તે વાંકાનેર,ઉવ, વાંસ્કુઈ, રજવાડ,ઝરીમોરા, કાતી ફળિયા અને માંગ રોલિયા ગામો ના ૭ કરોડ ૬૧ લાખ ના વિકાસ ના કાર્યો નું ખાત મહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ના ભાજપ તાલુકા પ્રમુખ શ્રી જીતુ વાશિયાં , તાલુકા પંચાયત ના ઉપપ્રમુખશ્રી દેવું ભાઈ ચોધરી અને સંગઠન ના વિવિધ હોદ્દેદારો અને સરપંચ શ્રી ઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *