માંડવી બીચ મેઈન રોડ પર પ્રવાસીઓ ને આવકાર આપતા હોર્ડિંગ નું નગર અધ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી ના હસ્તે અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું.

જાયન્ટ સાહેલી ગૃપ-માંડવી ના માધ્યમથી અને દાતાશ્રી વિભાબેન કૈલાસભાઈ ઓઝા ના સૌજન્યથી માંડવી બીચ મેઈન રોડ પર પ્રવાસીઓ ને આવકાર આપતા હોર્ડિંગ નું નગર અધ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી ના હસ્તે અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે માંડવી જાયન્ટ સાહેલી ગૃપ પ્રમુખ ડોક્ટર પારૂલબેન ડેનિસ ગોગરી, યુનિટ ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ ત્રિવેદી, જાયન્ટ ફેડરેશન ના પદાધિકારીઓ શ્રી મોતા સાહેબ, રેખાબેન મોતા, શ્રીનૈષદભાઈ,શ્રી શાંતિલાલ ભાઈ, શ્રી ઈશ્વરભાઈ ગણાત્રા, સાહેલી પૂર્વ પ્રમુખ હર્ષિકાબેન ગોર, મંત્રી હર્ષાબેન ખત્રી, ડેનિસ ગોગરી, ગાર્ગી ગોગરી અને એડવોકેટ મહેશભાઈ ઓઝા એ હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *