માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા થેલેસેમિયાના મેજર દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું…

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની ઉજવણી ને અનુલક્શી ને સેવા એજ સમર્પણ અંતર્ગત માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા થેલેસેમિયાના મેજર દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માંડવી ની મયુર લેબોરેટરી મધ્યે કરવામાં આવ્યું હતું જેમાં 25 બોટલ જેવું બ્લડની બોટલ ડોનેટ કરવામાં આવી જેમાં આપણા માંડવી મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી અને મહા બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું

જેમાં મયુર લેબોરેટરી ના સાંમતસિંહજી સોઢા સાહેબ ની વિષેશ ઉપસ્થિત સાથે માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ સુરેશભાઇ સંગાર, માંડવી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કિશાન મોરચા ના મંત્રી રાણસી ભાઈ ગઢવી, APMC ના ચેરમેન પ્રવીણભાઈ વેલાણી, બીદડા જીલ્લા પંચાયત ના સદસ્ય વિરમભાઈ ગઢવી, સંગઠન ઉપ પ્રમુખ નારાણભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય ખીમરાજ ગઢવી, કેવલ ગઢવી, મસ્કા સરપંચ કીર્તિભાઈ ગોર, મોટા લાયજા સરપંચ કિશોરભાઈ ગઢવી, લઘુમતી મોરચા ના પ્રમુખ ઓસમાણ ભાઈ લંગા, સેવા સમર્પણ સપ્તાહ ના ઇન્ચાર્જ લક્ષ્મીશંકર ભાઈ જોષી, રાયણ સરપંચ SV ભાઈ પટેલ, કિશાન મોરચા મંત્રી શંભુદાન ગઢવી, સાથે શહેર ભાજપ ના મિતેષભાઈ મહેતા, નરેનભાઈ સોની, તાલુકા ભાજપ ના તથા તાલુકાના તમામ મોરચા ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યકમ માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માંડવી તાલુકા યુવા ભાજપના પ્રમુખ ગોપાલભાઈ ગઢવી, મહામંત્રી નિર્મલસિંહ સોઢા, જેન્તી વેકરીઆ, રાજેશ સંગાર, હિતેન્દ્રસિંહ જાડેજા, દિપક ગઢવી, ઉત્સવ જોશી, રાજકુમારસિંહ જાડેજા, પિંગલ જોષી, જય દિવાણી, શરદ નાકર વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી..

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM