મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે પૂ. બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.  આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર વિશ્વકલ્યાણ અને વિશ્વબંધુત્વના સંદેશ દ્વારા દેશના નાગરિકોને પ્રેરિત કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *