વલસાડ જીલ્લા ભાજપ આઈટી અને સોશિયલ મીડીયા ટીમ દ્રારા #Followers વધે એ સંદભઁ માન. વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની તેમજ પ્રદેશ સોશિયલ મીડીયા સહ કન્વીનર શ્રી મનનભાઈ દાનીના હસ્તે શુભારંભ કરાવી

વલસાડ જીલ્લા ભાજપ આઈટી અને સોશિયલ મીડીયા ટીમ દ્રારા બનાવવામાં આવેલ ખાસ *PDF FILE થી #Tweeter અને #NaMoApp નો વ્યાપ વધે એ માટે PDF FILE ના માધ્યમથી જન જન સુધી પહોંચી અને મોટી સંખ્યામાં #Followers વધે એ સંદભઁ માન. વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની તેમજ પ્રદેશ સોશિયલ મીડીયા સહ કન્વીનર શ્રી મનનભાઈ દાનીના હસ્તે શુભારંભ કરાવી

બ્યુરો રિપોર્ટ :સીમા ભટ્ટાચાર્યવલસાડ

લસાડ જીલ્લા ભાજપ આઈટી અને સોશિયલ મીડીયા ટીમ દ્રારા બનાવવામાં આવેલ ખાસ PDF FILE થી #Tweeter અને #NaMoApp નો વ્યાપ વધે એ માટે PDF FILE ના માધ્યમથી જન જન સુધી પહોંચી અને મોટી સંખ્યામાં #Followers વધે એ સંદભઁ માન. વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની તેમજ પ્રદેશ સોશિયલ મીડીયા સહ કન્વીનર શ્રી મનનભાઈ દાનીના હસ્તે શુભારંભ કરાવી PDF થી #Tweeter મા વૃદ્ધી સંદભઁમાં માહિતી સ્વરૂપે પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતિ ઉષાબેન પટેલ, ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી, ગુજરાત સરકારના પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીજી, વલસાડ ના લોકપ્રિય સાંસદ શ્રી ડો. કે સી પટેલજી, પૂવઁ મંત્રી તેમજ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી, વલસાડ ના માન. ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલજી, ધરમપુરના માન. ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલજી PDF List ની જાણકારી આપતા વલસાડ જીલ્લા આઈટી ઈન્ચાજઁ શ્રી ધૃવિન પટેલ તેમજ જીલ્લા સોશિયલ મીડીયા ઈન્ચાજઁ શ્રી હિતેશભાઈ સુરતી અને જીલ્લા ની ટીમના સભ્યશ્રીઓ…*

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM