માંડવી ટોપણસર તળાવ નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી ના હસ્તે વધાવાયું…

બંદરિય માંડવી શહેર નું ઐતિહાસિક રમણીય ટોપણસર તળાવ ઓગની જતાં તેને શાસ્ત્રોક વિધિ થી સ્વામિનારાયણ સંતો ની ઉપસ્થિતી માં માંડવી શહેર ના પ્રથમ નાગરિક માંડવી નગર અધક્ષા હેતલબેન સોનેજી ના હસ્તે વધાવાયું આ પ્રસંગે કરછ જીલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન ના મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, માંડવી શહેર સંગઠન ના પ્રમુખ દેવાંગભાઈ દવે ,વિનુભાઈ થાનકી,નગરસેવકો,
માંડવી નગરપાલિકા ના કર્મચારી ગણ ની સાથે નગર જનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *