નવસારી તાલુકામાં વન્યાપ્રાણી સપ્તાહની કરાયેલી ઉજવણી

સામાજીક વનીકરણ વિભાગ નવસારી સુપા રેન્જ  દ્વારા નશીલપોર તથા કુરેલ ગામે ગ્રામ્યકક્ષાનો વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સુપા રેન્જના ઓફિસરશ્રીઓ વન્યપ્રાણી સંરક્ષણ અંગે ગ્રામજનોને માર્ગદર્શન  આપવામાં આવ્યું  હતું. તેમજ ઍનિમલ સેવિંગ ગૃપના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી લોકોમાં જાગૃતિ આવે તે માટે શિબિરો કરી વન્ય જીવ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, સરપંચ શ્રીમતી તારાબેન, સરપંચશ્રી, તલાટીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિમત રહયાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *