સહકારીમંડળી ધી માણસા ખેડૂત ગ્રુપ કો.ઓ.મ.પ.સો.લી.ના દરેક સભાસદ સભ્ય ને ૨૦૨૦-૨૧ ની ભેટનું વિતરણ

ગાંધીનગર તેમજ મહેસાણા જિલ્લા ની સૌથી જૂની અને વધુ ખેડૂત સભાસદો ધરાવતી સહકારીમંડળી ધી માણસા ખેડૂત ગ્રુપ કો.ઓ.મ.પ.સો.લી.ના દરેક સભાસદ સભ્ય ને ૨૦૨૦-૨૧ ની ભેટનું વિતરણ કારોબારી કમિટી પ્રમુખ તથા સભ્યો દ્રારા કરવામાં આવેલ છે… જેમાં પ્રમુખ,કરોબરી સભ્યો અને યોગેશ પટેલ (ડિરેક્ટર દૂધસાગર ડેરી મહેસાણા પ્રભારી અરવલ્લી જિલ્લા કિસાન મોરચા પ્રદેશ ભાજપા, સહકારી આગેવાન, ભાજપા અગ્રણી)હાજર રહ્યા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *