સયાજીનગર વડોદરા ખાતે કમલમ દૈનિક બ્યુરો ઓફિસ નો શુભારંભ કરાયો

ગાંધીનગરથી પ્રકાશિત થતું કમલમ દૈનિક ગુજરાત ની વિકાસ ગાથા રજૂ કરતું એકમાત્ર અખબાર જે સરકાર ની સમગ્ર યોજનાઓ ને ગુજરાતમાં ધર ધર સુધી પહોચતું કરવા માટે હંમેશા અગ્રેસર

ગાંધીનગરથી પ્રકાશિત થતું ગતિશીલ ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરતું એક માત્ર કમલમ દૈનિક ની જિલ્લા બ્યૂરો ઓફિસ વડોદરા ખાતે ખુલ્લી મુકાઈ દીપ પ્રાગટ્ય અતિથિ વિશેષ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલ ના હસ્તે શુભારંભ કરાયો વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી આશિષ વચન આપતા વિહાંગ ત્રિવેદી ચિરાગ પાંડેય દક્ષાબેન ચૂડ ગર અને સંગીતાબેન ચોકસી રૂપલબેન મહેતા ટ્વિંકલબેન ત્રિવેદી રાખી બેન શાહ પિન્કીબેન સોની સ્નેહલ બેન પટેલ શ્રીરંગ આહિરે પૂર્વ વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ આહિરે વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ શુભ પ્રસંગે કમલમ દૈનિક નાં તંત્રી શ્રી મહેશભાઈ પટેલ અને મેનેજીંગ તંત્રી અર્જુન સોંદરવા  તેમજ ગુજરાત ચીફ બ્યુરો અજયભાઈ ખત્રી અને કમલમ પરિવાર સમગ્ર ટીમે અભિનંદન પાઠવ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM