પૂર્વ નગર સેવક રાજેશ આયરે દ્વારા શાળાની વિધાર્થીનીઓ ને સ્વેટર વિતરણ કરાયું


વડોદરા શહેર મધ્યે  સયાજીગંજ વિસ્તારમાં પુર્વ નગર સેવક રાજેશ આયરે દ્વારા શાળાની વિધાર્થીનીઓ ને સ્વેટર વિતરણ કરાયું આ પ્રસંગે તેમના સુપુત્ર શ્રીરંગ રાજેશભાઈ આયરે સહયોગી બન્યા હતા.

રિપોર્ટ:-વિંહાંગ ત્રિવેદી ,બરોડા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *