મોરબી જિલ્લા આહીર સમાજ સમરસ તથા ચુંટાયેલા સરપંચશ્રીઓ ની યાદી:

માળીયા તાલુકો:1)સુરેશભાઈ જીવાભાઈ ડાંગર (સમરસ) – મોટી બરાર

2)ચાવડા ઈલાબેન રમેશભાઈ(સમરસ)- જશાપર

3)કમુબેન મુળુભાઈ ગોહેલ(સમરસ) – મોટા ભેલા

4)વિરડા મંજુબેન પ્રવીણભાઈ(સમરસ)- સોનગઢ/ફતેપર

5)મનુભાઈ સાધાભાઈ ગોગરા(સમરસ)- જાજાસર

6)રાજાભાઈ નનકાભાઈ બાબરીયા(સમરસ)- વવાણીયા

7)રાજીબેન છગનભાઈ ખાંડેખા(સમરસ)- ખીરસરા

8)જશાભાઈ ચંદુભાઈ ડાંગર – મોટા દહીંસરા

9)પ્રભાતભાઈ રામભાઈ બકુત્રા- નાનીબરાર

10)અરજણભાઈ મેરામભાઈ હુંબલ – વેણાસર

11)ઊર્મિલાબેન રમેશભાઈ સોઢિયા – કુંતાસી
મોરબી તાલુકો:1)જ્યોત્સનાબેન વસંતભાઈ મિયાત્રા(સમરસ)- નાગડાવાસ

2)કમુબેન સુખાભાઈ ડાંગર(સમરસ)- રામપર

3)રાજેશભાઈ વાલાભાઈ સોનારા(સમરસ)- કૃષ્ણ નગર

4)નાગદાનભાઈ જીવાભાઈ સવસેટા(સમરસ)- ખાખરાળા

5)લક્ષ્મીબેન રામભાઈ કુંભરવાડીયા(સમરસ) – ફડસર
વાંકાનેર તાલુકો:1)ધિરૂભાઈ કરશનભાઈ ડાંગર – જાલસીકા-વસુંધરા]

2)ભરતભાઈ રાણાભાઈ મકવાણા – રંગપર
હળવદ તાલુકો:1)ભાવેશભાઈ પોલાભાઈ ચાવડા-મયુરનગર
ટંકારા તાલુકો:1)જયાબેન મોમૈયાભાઈ કુંભરવાડીયા(સમરસ)- કોયલી

રીપોર્ટ: મહેશ ડી સિંધવ કમલમ ચીફ બ્યુરો સૌરાષ્ટ્ર ઝોન

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM