
કમલમ દૈનિક તંત્રી મહેશ ભાઈ પટેલ ગુજરાત બ્યુરો ચીફ અજય ભાઇ ખત્રી સૌરાષ્ટ્ર ઝોન મહેશ ડી સિંધવ ગુજરાત સહીત સૌરાષ્ટ્ર ભરની ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થન પેનલનો ભવ્ય વિજય થવા બદલ સૌ સભ્યોને ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ..
આ ગુજરાતના લોકોનો વિજય છે, આ વિજય ગુજરાતનાં સર્વસ્પર્શી, સર્વાંગી વિકાસ-મોડેલનો તથા સુશાસનનો વિજય છે. ભાજપનાં કાર્યકર્તાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે.