સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આપણા હિંમતનગર તાલુકા કક્ષા નો સરકારશ્રી નું સેવા સેતુ કાર્યક્રમ માલીવાડા ગ્રામ પંચાયત હસ્તક બ્રહ્માણી નગર પ્રાથમિક શાળામાં યોજાયો

સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આપણા હિંમતનગર તાલુકા કક્ષા નો સરકારશ્રી નું સેવા સેતુ કાર્યક્રમ માલીવાડા ગ્રામ પંચાયત હસ્તક બ્રહ્માણી નગર પ્રાથમિક શાળામાં યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આજુબાજુના ગામના લોકોએ ખુબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો જેમો આવક ના દાખલા જાતિના દાખલા આધારકાર્ડ રેશનકાર્ડ આયુષ્માન કાર્ડ શ્રમજીવી કાર્ડ તથા સરકારની વિવિધ યોજનાના અધિકારીઓએ સ્થળ પર હાજર રહી અંદાજિત 1200 જેટલી અરજીઓ નું નિવારણ લાવવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી એમડી દવે સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઇ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ હસમુખભાઈ પટેલ તાલુકા સદસ્ય રવીન્દ્ર સિંહ ચાવડા વિજય ભાઈ વણઝારા લઘુમતી મોરચાના પ્રમુખ હકીમ ભાઈ કડિયા માલીવાડ ગ્રામ પંચાયતના તલાટી શ્રી કુલદીપસિંહ એલ ભાટી સરપંચ શ્રી મધુબેન ભગોરા ડેપ્યુટી સરપંચ કણિયા સલીમભાઈ તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પારુલ બેન મકવાણા તથા માલીવાડ પંચાયતના સભ્ય શ્રી ઓ તથા ગામના વિવિધ સંસ્થાના આગેવાનોએ હાજરી આપી ઉમળકાભેર ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અહેવાલ ઈકબાલ મેમણ અને તસવીર યુનુસ મેમણ સાબરકાંઠા બ્યુરો ઓફિસ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM