ગાંધીનગર તથા બ્લીશ interneation પબ્લિક સ્કૂલ.માણસના સહયોગથી. અં-૧૯ રાજ્યકક્ષા શાળાકિય વૉલીબૉલ ભાઈઓ સ્પર્ધા ખુલ્લી મુકાઇ.

કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર તથા બ્લીશ interneation પબ્લિક સ્કૂલ.માણસના સહયોગથી. અં-૧૯ રાજ્યકક્ષા શાળાકિય વૉલીબૉલ ભાઈઓ સ્પર્ધા તા. 04.01.2022 ના રોજ ખુલ્લી મુકાઇ.જેમાં મુખ્ય મહેમાન તરીકે Dg chaudhary. સ્પેશ્યલ ઓલમ્પિક ના સેક્રેટરી , મહેશ ચૌધરી જિલ્લા રમતગમત અધિકારી, ગાંધીનગર , RK સાહેબ. વ્યાયામ મંડળ ના પ્રમુખ , લાભુ દેસાઈ વ્યાયમ મંડળ ના પ્રમુખ શહેર તથા બાબુભાઈ ચૌધરી મહેમાનો ની ઉપસ્થિતિમાં વૉલીબૉલ ભાઈઓ સ્પર્ધા ખેલ ખુલ્લો મુકવામાં આવ્યો જે સ્પર્ધામા કુલ ૪૫૦ થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *