વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા શાકભાજી અને છુટ્ટક વેચાણ કરતા લારીવાળાઓને ઓમેક્રોન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.


વિસનઞર શહેરમાં શાકભાજી અને છુટક વેચાણ કરતા લારીવાળાઓની એમેક્રોન બાબતે સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક તથા છુટાછવાયા ઉભા રહી ધંધો કરવા અંગે માર્ગદર્શન આપવા ડોસાભાઈ બાગમા બેઠક રાખવામાં આવી. જેમાં પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા લોકોને ઈ ‘શ્રમકાર્ડ યોજના, આયુશ્યમાન કાર્ડ, અસંઞઠીત કામદારો તથા શ્રમજીવિઓને મળતી લોન તથા બાકી હોય એમણે વેક્સીનના બેડોઝ લઈ લેવા સાથે વિવિધ સરકારની યોજનાઓ નો લાભ લેવા તથા વેક્સીન કાર્ડ કઢાવી લેવા જણાવેલ. ઓ.એસ. સુધીરભાઈ દ્વારા રોડ ઉપર ઉભા રહી ધંધો ન કરવા કડક સુચના આપવામાં આવી. વિજયભાઈ તથા દબાણ ખાતાના કર્મચારીયો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *