પંચાયત હસ્તકના વિસનગર વિધાનસભા મતવિસ્તારના વિસનગર તાલુકાના કુલ 25.02 કરોડના રસ્તાઓના બાંધકામ માટે મંજૂરી મળી.


કમલમ્ ન્યુઝ, વિસનગર.
માન.શ્રી કેબીનેટ મંત્રીશ્રી પૂર્વેશભાઈ મોદી દ્વારા ‘‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ’’ પંચાયત હસ્તકના વિસનગર વિધાનસભા મતવિસ્તારના વિસનગર તાલુકાના કુલ 25.02 કરોડના આયોજન બહારના રસ્તાઓના બાંધકામ અંગેની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી જેમાં (1) દેણપ બાબીપુરા રોડ-175.00, (2) ત્રાંસવાડ, ભાલક, બીલીયા રોડ (ખરોડ ક્રોસ રોડ) માટે 300.00 (3) મહંમદપુરા દેણપ રોડ 95.00, (4) તરભ લક્ષ્મીપુરા (વાલમ) રોડ (જેતલવાસણા) 150.00, (5) થલોટા રામપુરા (કાંસા) રોડ 100.00, (6) ધામણવા- કામલપુર (ખ) રોડ થી આનંદપુરા સુધી રોડ માટે 50.00 (7) રંગાકુઈ ડાગલાપરા થઈ સ્સેટ હાઈવેને જોડતો રોડ માટે 120.00, (8) રામપુરા કાંસા થી કાજીલીયાસણાનો અધૂરો સી.સી. રોડ માટે 25.00 (9) કંસારકુઈ બેચરપુરા રોડ થી મોકાજીના ટેબા કંસારા કુઈ – રાવળાપુરા રોડને જોડતો રોડ માટે 75.00 (10) ઘાઘરેટ (ભુસીમાતાથી) વિસનગર ગાંધીનગર સ્ટેટ હાઈવેને જોડતો રોડ (સ્ટ્રક્ચર સાથે) 150.00 (11) સેવાલાય વિસનગર રોડ જોઈનીંગ થી નરોડા ના છાપરા સુધીના રોડ માટે 50.00 (12) રાલીસણા- સેવાલીયા રોડ જોઈનીંગ સુંશી- સેવાલીયા રોડ માટે 150.00 (13) ઈયાસરા થી ખંડોસણ રોડ (સ્ટ્રક્ચર સાથે) 265.00 (14) ચિત્રોડા મોટા થી દેલા રોડ માટે 130.00 (15) સેવાલીયા સુંશી રોડ થી ચેહરનગર રબારી વસાહતના રોડ માટે 60.00 (16) ઘાઘરેટ – ગોઠવા થી કૃષ્ણબોર થી કડા રાઠોડીપુરા ગોઠવા રોડને જોડતા રોડ માટે 240.00 (17) સુંશી થી કુવાસણા- રાલીસણા રોડને જોડતો રોડ (પાટના નેળીયાવાળો) માટે 120.00 એમ કુલ મળીને રુ.22.55 અને નોન પ્લાન રીસરફેસીંગ માટે (1) ઉમતા-કરલી રોડ માટે 70.00 (2) ગોકળપુરા (તરભ) એપ્રોચ રોડ મટે 20.00 (3) સવાલા રામપુરા કાંસા રોડ માટે 85.00 (4) બાકરપુર વાઘાજીપુરા રોડ માટે 32.00 (5) દઢિયાળ મગરોડા રોડ માટે રુ.40.00 લાખ એમ કુલ ટોટલ 2.47 કરોડની અંદાજીત રકમ 25.02 કરોડના આયોજન બહારના રસ્તાઓના બાંધકામ અંગેની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. જેનો વિસનગરની જનતા વતી તાલુકા પ્રમુખશ્રી સતિષભાઈ પટેલ, મહામંત્રીશ્રી, મહેશભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી, તેમજ અન્ય અગ્રીઓએ આભાર માન્ય હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *